શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા કેસીજી કચેરી હેઠળ અમલી વિદ્યાર્થીલક્ષી યોજનાઓ
દરેક વિદ્યાર્થીઓ કે જેમને ધોરણ ૧૨ ની પરીક્ષા પાસ કરેલ છે તેમને અભિનંદન આપણી કોલેજ માં વિવિધ કોર્ષ BBA BCA અને B.com માં વ્યાજબી ફી ધોરણ સાથે પ્રવેશ પ્રક્રિયા શરુ છે. BBA BCA માં હોસ્ટેલ સુવિધા પણ ઉપલબ્ધ છે GCAS ની અરજી કોલેજ દ્વારા કરી આપવામાં આવશે
આથી તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૦૨૬ થી કોલેજ દ્વારા મોબાઈલ એપ બનાવવામાં આવેલ છે જેનો ઉપયોગ તમામ વિદ્યાર્થીઓએ કરવાનો રહેશે. વિદ્યાર્થીને લગતી તમામ માહિતી એપ દ્વારા જ આપવામાં આવશે જેની નોધ લેવી. App Name : My Student App
નીચે પ્રમાણે દર્શાવેલ બેંક એકાઉન્ટમાં વિદ્યાર્થીઓ પોતાની ફી જમા કરાવી શકશે ઓનલાઈન ફી પેઈડ કર્યા બાદ તેની રસીદ/રેફરન્સ ૯૯૧૩૦૯૧૨૩૬ મોબાઈલ નંબર પર વિદ્યાર્થી નું નામ અને ક્યા ક્લાસમાં અભ્યાસ કરે છે તે મોકલવાનું રહેશે ત્યાર બાદ જ ફી ભરાશે જેની નોંધ લેવી